1 Chronicles 1

1આદમ, શેથ, અનોશ, 2કેનાન, માહલાલેલ, યારેદ; 3હનોખ, મથુશેલા, લામેખ, 4નૂહ, શેમ, હામ તથા યાફેથ.

5યાફેથના દીકરા: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તિરાશ. 6ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા. 7યાવાનના દીકરા: એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.

8હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન. 9કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શબા તથા દદાન. 10કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.

11મિસરાઈમ એ લુદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ, 12પાથરુસીમ, કાસ્લુહીમ (પલિસ્તીઓના પૂર્વજ) તથા કાફતોરીમનો પૂર્વજ હતો.

13કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ, 14યબૂસી, અમોરી, ગિર્ગાશી, 15હિવ્વી, આર્કી, સિની, 16આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.

17શેમના દીકરા: એલામ, આશૂર, આર્પાકશાદ, લુદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ. 18આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર. 19એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.

20યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ, 21હદોરામ, ઉઝાલ, દિકલા, 22એબાલ, અબિમાએલ, શબા, 23ઓફીર, હવીલા અને યોબાબ.

24શેમ, આર્પાકશાદ, શેલા, 25એબેર, પેલેગ, રેઉ, 26સરુગ, નાહોર, તેરા, 27અને ઇબ્રામ (એટલે ઇબ્રાહિમ).

28ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ. 29તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબેલ, મિબ્સામ, 30મિશ્મા, દુમા, માસ્સા, હદાદ, તેમા, 31યટુર, નાફીશ તથા કેદમા.

32ઇબ્રાહિમની ઉપપત્ની કટુરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દદાન. 33મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દા.

34ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ (ઇઝરાયલ) હતા.

35એસાવના દીકરા: અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા. 36અલીફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક. 37રેઉએલના દીકરા: નાહાથ, ઝેરા, શામ્મા તથા મિઝઝા.

38સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દીશાન. 39લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના. 40શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: આયા તથા અના.

41અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા કરાન. 42એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.

43ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બયોરનો દીકરો બેલા. તેના નગરનું નામ દીનહાબા હતું. 44બેલા મરણ પામ્યો ત્યારે બોસ્રાના ઝેરાના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું. 45યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.

46હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું. 47હદાદ મરણ પામ્યો ત્યારે માસ્રેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ. 48સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.

49શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હાનાને તેની જગ્યાએ રાજ કર્યું. 50બાલ- હાનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઈ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.

51હદાદના મરણ પામ્યો.

અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વા, યથેથ,
52આહોલીબામા, એલા, પિનોન, 53કનાઝ, તેમાન, મિબ્સાર, માગ્દિયેલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.

54

Copyright information for GujULB